અજીબ દાસ્તાન હે યે…. - 2

(22)
  • 4.5k
  • 2.5k

અજીબ દાસ્તાન હે યે…. 2 પાછળ ના પાર્ટ માં જોયું કે....નિયતિ એક ડૉક્ટર છે........તે ખૂબ જ સાદગીપ્રિય છે....તો રાહુલ એક ખૂબ જ મસ્તીખોર અને ડેરિંગબાજ છોકરો છે....રાહુલ નું એકસિડેન્ટ થતા એને નિયતિ ના હોસ્પિટલમાં લઈ આવવા માં આવ્યો છે.....રાહુલ ના હોશ માં આવતા જ રાહુલ અને પરી થોડી ગપસપ કરી રહ્યા હતા....ત્યાં જ રાહુલ કોઈ ને જોઈ ને જાણે ખોવાઈ જાય છે..... હવે આગળ...... રાહુલ નું હસતા હસતા અચાનક દરવાજા પર ધ્યાન જાય છે....અને એ જોતો જ રહી જાય છે.....સામે થી નિયતિ આવે છે.....રાહુલ આવ્યો ત્યાર નો બેભાન જ હતો.... એટલે એને હજી સુધી નિયતિ ને જોઈ જ નહતી....પણ અત્યારે