પ્રતિબિંબ - 17

(74)
  • 4.4k
  • 6
  • 2.1k

પ્રતિબિંબ પ્રકરણ - ૧૭ એક રૂમમાંથી અન્વય અને લીપી બહાર નીકળ્યાં ત્યાં જ સામેથી અપૂર્વ અને આરાધ્યા. બહાર નીકળતાં જ એમણે એક વ્યક્તિને બહાર કુલર પાસે પાણી ભરવા આવેલો જોયો. બધાં થોડી વાર એને જોઈ જ રહ્યાં કે આ તો ચહેરો બહું નજીકથી જોયેલો છે.‌‌..એ લોકોને જાણે યાદ હોવા છતાં સમજાઈ નથી રહ્યું. એ લોકો એની નજીક પહોંચ્યાં કે તરત જ એ અર્ણવ લોકોની બાજુની રૂમમાં બોટલ લઈને હસતો હસતો જતો રહ્યો. બધાં એકબીજાંની સામે જોઈ રહ્યાં. હોટેલમાં તો રૂમમાં મોટાં જગમાં પાણી ગ્લાસ બધું જ છે છતાંય એ વ્યક્તિ કેમ પાણી ભરવા અહીં આવ્યો હશે ?? લીપી : "