લાગણીઓ નું મૂલ્ય

(14)
  • 4.4k
  • 2
  • 1.1k

આજે કોલેજ નો છેલ્લો દિવસ હોય છે અને અયાના તેના મિત્રો સાથે પાર્ટી કરતી હોય છે. જુલી: એની.. હું તને ખૂબ જ મિસ કરીશ.( અયાના ને તેના મિત્રો પ્રેમ થી એની કહી બોલાવતા) અયાના: હું પણ તમને ખૂબ જ મિસ કરીશ. રિહાન: કોલેજ પૂરી થઈ એટલે કંઇ ભૂલી થોડા જઈશું... આપણે મળતા રહેશું ને. પ્રેક્ષા: અહી થી નીકળીને બધા પોત પોતાના શહેર માં જઈશું પછી તો મળવા માટે બધા ની એપોઇન્મેંત લેવી પડશે. અયાના અને તેના મિત્રો દહેરાદૂન ની કોલેજ માં MBA નું ભણતા હતા. આજે બધા મિત્રો એક બીજા થી દૂર જવાના હતા. અયાના જૂના સમય ને યાદ