જ્ઞાન અને કાર્ય સીધ્ધી મેળવવાના પગથીયા

  • 5.9k
  • 1
  • 1.6k

આજે આપણી પાસે ખુબજ મહત્વનો ટોપીક જ્ઞાન અને કાર્યસીધ્ધી છે...પણ આ બે બાબતો જ્ઞાન કેવું જ્ઞાન ? એવું જ્ઞાન જે આપણને તો તારે પણ આપણે બીજાને પણ ધ્યેય સીધ્ધી તરફ આગળ લઈ જઈ શકીએ અને પ્રગતી કે વીકાસ થી જગતનું કલ્યાણ કરીએ..આને જ્ઞાન કહેવાય..જ્ઞાન એટલે વીધ્યા કે જે આપણે શીખીએ છીએ...સારી બાબતોનું જ્ઞાન સારી એટલે માનવ કલ્યાણ માનવ અને શ્રૃષ્ટીનું કલ્યાણ કરીએ તેવું કે તેને લગતું જ્ઞાન..विद्या ददाति विनयं विनयाद्याति पात्रताम् ।पात्रत्वाद्धनमाप्नोति धनाद्धर्मं ततः सुखम् ॥ શાસ્ત્રમાં લખ્યું છે કે સારું જ્ઞાન મેળવવાથી આપણામાં વીનય આવે છે, આપણે વીનયી કે વીવેકી બનીએ તો આપણે કશાક ને પાત્ર કે યોગ્ય બનીએ