લાગણીનાં સંબંધો

(47)
  • 11.9k
  • 1
  • 4.1k

ગુજરાતી માં કહેવાય છે ને લાગણી નાં સંબંધો લોહીના સંબંધો કરતા મજબૂત હોઈ છે. વાત છે તો સાચી પણ એ સંબંધો ને દિલ થી નિભાવવા પણ પડે અને આ લાગણીની દોર બંને તરફ થી સારી રીતે સચવાય તો જ એ સંબધોની નદી બારેમાસ વહી શકે. લાગણીના સંબંધો ની ખરી વાત કરીએ તો મગજ માં પહેલો જ સંબંધ આવે મિત્રતાનો. અને ખરેખર આ સંબંધનો જગતમાં બીજો જોટો જડે એમ પણ નથી.અને મિત્રતા પછી જો કોઈ સંબંધ હોઈ તો એ છે પ્રેમ નો સંબંધ બીજા શબ્દોમાં માં કહીએ તો જીવનભર નો સંબંધ. આ લાગણી ના તાંતણે બંધાયેલો એવો સંબંધ