દિલ ની વાતો - 2

  • 4.3k
  • 1.2k

ત્યાર બાદ અમારી ફોન પર વાતો થવા લાગી, અમે ખૂબ જ ઓછી વાતો કરતાં, વાતો કરવા કરતાં તો અમારો ઝઘડા વધુ થતાં, અમે મહીના માં બે થી ત્રણ વાર ફોન પર વાતો કરતાં, એક દી રાતે ૧૦:૩૯ કલાકે ડોનલ નો ફોન આવ્યો અમે વાતો કરતાં અમને એકબીજા ને મળ્યાં ઘણો સમય થઇ ગયો હતો તેથી મેંં તેને કહ્યું આપણે મૂવી જોવા જઇએ! એણે ના કહ્યું, મે થોડી આજીજી કરી તો એણે કહ્યું થોડી વાર પછી કોલ કરી ને કવું, એને ફોન મુકી દીધો અને એને ફ્રેંડ્સ કમ કઝીન ને કોલ કરી ને બધી વાતો કરી એની ફ્રેડ્સ કમ કઝીને એને