સબંધો - ૧૧

  • 3.6k
  • 1
  • 1.4k

cheating. ▪️દગો ! દગો એટલે કોઈનાં સાથે ખોટું કરવું. એણે ખોટું બોલવું, એની લાગણીઓ સાથે રમવું, અને પોતાનાં મતલબ પછી એણે ટાટા બાય બાય કરી દેતાં હોય છે, લોકો! ⏳ દગા અનેક પ્રકાર નાં થતાં હોય છે. સૌથી વધારે દગા પૈસા માટે અને પ્રેમ પ્રકરણ ના થતાં જોયા છે, અને સાંભળ્યા પણ છે. ▪️કોઈ ની મદદ કરવી એ કંઈ ખોટું નથી પરંતુ, પૈસા નાં કારણે સબંધો ખરાબ થાય છે. અને ઘણીવાર આ પૈસા નાં લીધે સબંધો બંધાઈ પણ જાય છે. જો પૈસા આપવા માટે કોઈને નાં પાડી તો સબંધ ખરાબ થઈ જાય છે. અને હાં પાડે તો સબંધ બંધાઈ જાય