AFFECTION - 36

(21)
  • 4.2k
  • 1
  • 1.5k

હર્ષ : કાર્તિક તું ખરેખર પાગલ થઈ ગયો છે... me : એ ઓફિસર મને ખબર છે એમ જ કરશે... નૈતિક : એ ઓફિસર તારી ઓફર માનીને તને છેતરી ગયો હશે...પેન ડ્રાઈવ આપીને બહુ મોટી ભૂલ કરી તે...અને પાછું આવીને તું લેપટોપ ખોલીને બેસી ગયો છો....તે ફુટેલો જ હશે કોઈને કોઈ જોડે. .. તે બધા બોલતા બોલતા મારા લેપટોપની સ્ક્રીન સામે જોવા લાગ્યા... હર્ષ : આ શું છે... me : બચ્ચાં આ છે ને...એ પોલીસવાળાની લોકેશન છે...અને હજુ એક સરપ્રાઈઝ હમણે ખુલશે...આ પેન ડ્રાઈવ ને ફક્ત એકવાર લેપટોપ માં ઘુસવા દે સામેવાળાની... તે બધા રેડ ડોટ મેપ પર ફરતો જોઈ રહ્યા