ધ એક્સિડન્ટ - session 3 - 7

(23)
  • 3.8k
  • 3
  • 1.4k

સુમેર ગુસ્સા માં ત્યાં થી નિકળી જાય છે. હાલ પણ arohi ત્યાં જ ઊભી ઊભી રડે છે. એને દુઃખ એ વાત તો છે જ કે ધ્રુવ દુઃખી થયો એના કારણે પણ એના થી વધારે દુઃખ એને એ વાત નું છે કે જેને એ આટલો પ્રેમ કરતી તી એ એના પર હાથ ઉપાડવા સુધી આવી ગયો હતો... પ્રીષા એ માંડ માંડ આંખ માંથી નીકળતા આંસુ ની ધાર માં રહેલા એક એક આંસુ પર સૂમેર નું નામ હતું.... એના મગજ માં વારંવાર એક વિચાર ચાલતો હતો કે એવી તો એને સુ ભૂલ કરી કે સુમેર એના મમ્મી પપ્પા ની ભૂલ ની સજા