દેવલી - 14

(13)
  • 4k
  • 2
  • 1.2k

( નોંધ...મિત્રો હવે દેવલીની સાથે જોડાયેલા ને દેવલીના તે કેદ ભર્યા જીવનની વાર્તાને નવ વર્ષ પછીના જીવનથી કંડારુ છું.બીજી બાજુ જ્યારે આ નવ વર્ષ દરમિયાન શું શું બની ગયું તેની પણ આછેરી ઝલક દરેક ભાગમાં આપતો જઈશ.અત્યારે હાલ દેવલીની નવ વર્ષ પછીની જિંદગીનું વર્ણન કરતો ભાગ વાંચો.જેમાં સૌપ્રથમ તેના જીવનને બરબાદ કરનાર રોમિલનું જીવન આ ભાગમાં વાંચો... આભાર) સૂરજના કિરણો બારીએ બેસી અંદર આવવા ડોકિયા કરવા લાગ્યાતા તોય હજુ રોમિલની ઊંઘ નહોંતી ઉડી.દેવાંશી રસોડામાં કોફી બનાવતા બનાવતા બૂમો પાડી-પાડીને તેને જગાડવા મથતી હતી.પણ, આ નવાબ ઘોડા વેચીને ઊંઘતા હતા.નાનકડો ઋતુલ પણ મમ્મીના કહેવાથી પપ્પાને