ઓપેરેશન દિલ્હી - ૨૭

(34)
  • 3.6k
  • 5
  • 1.4k

બીજી તરફ સુનીલ અને રાજ્દીપે અંદર પ્રવેશ કર્યો એ સાથેજ સુનીલે અંધાધુંધ ગોળીઓ છોડવાનું શરુ કર્યું.એ લોકો એ એવુ નક્કી કર્યું હતું, કે અંદર પ્રવેશતા જ એક વ્યક્તિ સંપૂર્ણ ધ્યાન થી અંદર નું નિરીક્ષણ કરશે તેમજ બીજો અંધાધુંધ ગોળીબાર કરશે.સુનીલે ગોળીબાર કર્યો એટલામાં રાજ્દીપે ઝડપથી અંદરનું નિરીક્ષણ કર્યું. એમાં તેને દેખાયું કે અંદર મોટા હોલમાં પાંચ ટ્રક ઉભા હતા.તેમજ તેની ઉપર ડાબી બાજુ એ રૂમ માં ત્રણ વ્યક્તિઓ દેખાયા. જમણી બાજુએ એક બીજો રૂમ હતો. તેમજ બંનેની વચ્ચે થી એક દરવાજા જેવું હતું.ત્યાં સુનીલની ગોળીઓનો અવાજ બંધ થયો એ સાથે રાજ્દીપે ગોળીઓ છોડવાનું ચાલુ કર્યું.તેને સૌથી પહેલા જમણી બાજુ