લાગણીઓનું શીતયુદ્ધ - પ્રકરણ 5

  • 2.9k
  • 950

પ્રકરણ - 5 અમુક વાર તમારો એટિટ્યૂડ જ તમારું સર્વસ્વ બની જાય છે, અને તે કરવું જરૂરી છે .... "છેવટે મે શોધી જ લીધું ...", ઉત્સાહિત અવાજ સાથે ધ્રુવલે ચીસ પાડી. "શું છે યાર,સવાર સવારમાં બખાડા કરે છે ને કોને શોધી લીધી તે ?", ધ્રુવલના ખોળામાં જ સૂઈ રહેલા અનંતે પોતાના ચેટ્સને સ્ક્રોલ કરતાં કરતાં ચિડાઈને પૂછ્યું. "તારી ડ્રીમ ગર્લ, મૂરખા", ધ્રુવલે અનંતની મજાક કરી. "વૈભવી ??", અનંત એ નામ બોલતા જ શરમાઈ ગયો અને મિસાઈલની ગતિએ ધ્રુવલના હાથમાંથી એનો ફોન છીનવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તે તેવું કરી ન શક્યો. સમયનાં ઘણા લાંબા અંતરાલ પછી ધ્રુવલ અને અનંત એક