આત્મમંથન - 9 - એક પગલું

  • 3.9k
  • 1
  • 1.5k

એક પગલું એક પગલું ચાલો આપણી જાત સાથે ચાલીએ. કહેવાતી ૨૦ મી સદી આવી. ખુશી થી વધાવી. નિત નવા સપનાં જોયા. આખા વર્ષ ના કાર્યક્ર્મ નું આયોજન કર્યું. ઘણાં ઘણાં આયોજનો કર્યા. વર્ષ ની શરૂઆત સારી થઇ. કામકાજ આગળ ચાલ્યું. લોકો પોત પોતાના ધંધા-પાણી માં વ્યસ્ત થઇ ગયાં. આમ ને આમ આયો માર્ચ મહિનો. બધી જ વસ્તુઓ અને નાણાકીય વર્ષ પૂરુ કરવાનો મહિનો. અનાજ, મસાલા, અથાણાં.. વગેરે ની સીઝન ચાલુ. બાળકો ની પરીક્ષા અને ધંધાવાળા ઓ માટૅ નાણાકીય વર્ષ પૂરું કરવાની ઉતાવળ. કેટકેટલા કામો. ચારેબાજુ- નાનામોટા દરેક ને માટૅ ટેન્શન નો મહિનો. માર્ચ મહિના ની દિવસો એક પછી એક વિતવા