અંતિમ વળાંક - 13

(32)
  • 3.6k
  • 2
  • 2.1k

અંતિમ વળાંક પ્રકરણ ૧૩ એરપોર્ટ પર મૌલિક ઇશાનને મૂકવા આવ્યો ત્યારે ઇશાનના ખભા પર હાથ રાખીને બોલ્યો હતો.. ”ઇશાન, બીજા લગ્ન કરવા માટે ચાલીસ વર્ષ કાંઈ વધારે ઉમર ન કહેવાય”. ઇશાનને યાદ આવ્યું માત્ર ચાલીસ વર્ષની ઉમરે તેના કપાળ પર વિધુરનું લેબલ લાગી ગયું છે. “ઇશાન, તારું દર્દ સમજી શકું છું. તારું દર્દ ઓછું થાય તે માટે જ કહું છું .. ઇન્ડિયામાં કોઈ સારી છોકરી મળે તો લગ્ન કરીને જ આવજે”. ઈશાને સજળનેત્રે મૌલિકની આંખમાં જોયું હતું. નેન્સીને ગુમાવ્યા બાદ આજીવન કુંવારા રહેવાની ભીષ્મપ્રતિજ્ઞા લેનાર તેનો જીગરી યાર મૌલિક તેને બીજા લગ્ન માટે સલાહ આપી રહ્યો હતો. “ઇશાન, તારા મનમાં