સિક્રેટ સોસાયટી

  • 4.2k
  • 1.1k

''Hiram...tell me secret'' ''come on Hiram tell me secret ...'' ''No never, i can't tell untill my Death...'' આ શબ્દો છે, બાઇબલ ના પન્ના પર લખાયેલા એક મહત્વની ઘટના ના, જેણે જન્મ આપ્યો મેસનરી વિચારધારાને. એક એવો ધર્મ જેમાં કોણ ખુદા કોણ ઈશ્વર એ જ ગુપ્ત છે, કહીએ તો ગુપ્તતા તેના માટે ભગવાન છે. સામાન્ય રીતે એક સમાન વિચારધારા વાળા લોકો નો સમૂહ જ એક ધર્મ ને જન્મ આપે છે, જેમાં એક તેનો લીડર કે મસીહા હોય છે જેને આપણે ભગવાન કહીએ છીએ. આવી જ રીતે એક અલગ જ વિચારધારા ધરાવતા લોકો મળીને બનાવે