ભીખો

(23)
  • 9.4k
  • 1
  • 2.7k

એક ગામડા ગામ નામનું ગામ અને એ ગામમાં મૂળુ ભાઈ એના ભાઈ ભીખા સાથે રહે, મૂળુ ભાઈ આખો દિવસ વાડીએ જાય, મેહનત કરે અને પોતે જે કમાય એમાંથી પોતાનું અને એના ભાઈ ભીખા નું પેટ ભરે. હવે મૂળુ ભાઈ ના લગન થઈ ગ્યાં, ભીખા ના ભાભી આવી ગ્યાં છતાં પણ ભીખો હજુ કામ ન કરતો, આખો દિવસ ગામ માં રખડે અને ભાઈ ના પૈસે નભે પણ આ બધું ભાભી થી ન જોવાણું એટલે એણે એક દિવસ ભીખા ને કઈ દીધુ કઈ કામ ધંધો કરતા જાવ આ મફત ન મળે જમવાનું, આખો દિવસ રખડ રખડ કરો તે, ક્યાં સુધી પોતાના ભાઈ ના