સ્વ ની ખોજ

  • 4.3k
  • 1
  • 908

જય શ્રી કૃષ્ણમિત્રો આજ હું એક એવા વ્યક્તિ વિશે લખવા જઈ રહી છું જે સમય ના ચક્ર સાથે ચાલે છે પણ એને નથી ખબર એને શું જોવે છે કઈક અલગ છે એમાં તમે આખી વાર્તા વાંચજો પછી એના પ્રતિભાવ જરૂર આપજોકિર્તિબહેન અર્જુન ઓફિસ થી આવીને મને શાક માર્કેટમાં લઈ જા જે શાક લાવવાનું છે એટલેઅર્જુન ભલે મમ્મીનકુલ ભાઈ આ લો લીસ્ટ મારી બુક્સ લાવી દેજોઅર્જુન લેતો આવીશપ્રકાશભાઈ અર્જુન મારા મિત્ર ના ઘરે થી એના જરૂરી કાગળો લાવવા ના છે એ લેતો આવજે લે આ એનું સરનામું.અર્જુન લેતો આવીશહવે અર્જુન ઓફિસ જવા નીકળે છે ઓફિસ પહોંચી ને તે પોતાના કામમાં લાગી જાય