ઘરેથી કામ અને ઘરનું કામ

(27)
  • 6.8k
  • 1.4k

ઘરેથી કામ અને ઘરનું કામ (WORK AT HOME & HOME WORK) ઘરેથી કામ અને ઘરનું કામ. એક નજરે જોઇએ તો બંને શબ્દો સરખા જ લાગે. પણ જો આ શબ્દોને વિસ્તૃતમાં સમજીને તેનો અર્થ કાઢીએ તો બંને શબ્દો વચ્ચે ઘણો તફાવત જોવા મળે. ઘરેથી કામ એટલે ઓફિસ અથવા ધંધા-વ્યવસાયનું કામ ઘરે બેસીને કરવું અને ઘરનું કામ એટલે ઘરમાં ઘરના પરિવારનું રોજીંદુ કામ જાતે કરવું અથવા તેમાં સભ્યોને મદદ કરવી. જે લોકો નોકરી, ધંધો અથવા વ્યવસાય કરે છે. અને નોકરી, ધંધો અને વ્યવસાયના કામે સવારે ૧૦ થી સાંજે ૬ વાગ્યા સુધી બહાર જ રહે છે, તેઓને ઘરનાં કામમાં બહુ