પ્રેમ - કાવ્યસંગ્રહ

  • 3.8k
  • 956

‘’ કાવ્યસંગ્રહ - પ્રેમ ‘’ નમસ્કાર મિત્રો, ક્યારેક કાગળ પેન લઈને લખવા જઈએ તો પણ કઈ નથી લખાતું અને ક્યારેક અમસ્તા બેઠા બેઠા વિચાર આવે ને લખાઈ જય છે અને કદાચ એમ જ કવિતાઓની રચના થતી હશે. મારી લાઈફમાં પેહલી વાર મેં કંઈક લખવાનો પ્રયત્ન કર્યો છે. આશા છે કે તમને પસંદ આવશે. - દિશા બારોટ “આખી જિંદગી નીકળી જાય” કહું છું સાંભળો છો, એમ કહેતા કહેતા આખી જિંદગી નીકળી જાય; એકબીજા ના હાથમાં હાથ નાખી, આખી જિંદગી નીકળી જાય; સુખદુઃખ માં સાથ આપતા આપતા, આખી જિંદગી નીકળી જાય; તું કમાઈ ને લાવે અને હું અવેરતી