નફરતની આગમાં પ્રેમનું ખીલ્યું ગુલાબ - ૨૮ (અંતિમ ભાગ)

(69)
  • 5.2k
  • 3
  • 2.2k

નફરતની આગમાં પ્રેમનું ખીલ્યું ગુલાબ-૨૮ (અંતિમ ભાગ)ઉમેશભાઈ સિવાય બધાંને પોતાની ભૂલ સ્વીકાર્ય હતી. બધાંએ પોતપોતાની ભૂલની માફી પણ માંગી લીધી હતી. મોહનભાઈની ઘરે એકસાથે ભોજન અને વાતો કર્યા બાદ બધાં ખુશ હતાં.પાંચ વર્ષ પછી...."અરે, સંધ્યા, ઉઠ ને હવે!!""સૂવા દે ને, મીરુ." "આજે આપણાં લગ્ન છે..ભૂલી ગઈ તું??" "ઓહ...અરે યાર...એ કેમ કરી ભૂલાય!!"સંધ્યા ફટાક દઈને ઉભી થઈ...સામે મીરાં ઘેરાં લાલ રંગનાં લહેંગામા સજ્જ, જાતજાતનાં ઘરેણાં અને કલીરે લટકાવેલ લાલ ચટાકેદાર બંગડીઓ પહેરીને ઉભી હતી."હાયે, આજ તો કાર્તિક ઘાયલ જ થઈ જવાનો!!" "પહેલાં તું તૈયાર થા..પછી ખબર પડશે...કોણ?? કોને?? ઘાયલ કરે છે!! જો તારે પહેરવાની બધી વસ્તુઓ તૈયાર કરીને રાખી છે..આજે તને હું મારાં હાથે