લાગણી - 7

  • 4.2k
  • 1.4k

આગળ ના અંક મા જોયુ એમ બાપા જીગર ને રમવા જવાની ચોખ્ખી ના પાડે છે હવે આગળ બાપા ભૂતકાળ માં ફરી ભાખોડીયા ભરતા બોલ્યા ,,હા લ્યા ઓલો માણહ બાર થી આયો ને મને બહાર કાઢી મૂક્યો , હા પણ.... આટલે થી જ વાત પુરી નથી થાતી ..... ,, હું ત્યાં થી બાર નીકળી ગયો .... , પણ જીગા મે ક્યારેય ધાર્યુ ન તુ કે આ વળાંંક મને કેટલે દુર લઈ જાશે , જતા જતા પાછળ થી અવાજ આયો ઉભો રે એ.... છોકરા , કવ છું ઉભો રે ... , ત્યાં વચ્ચે