ખૂની કબ્રસ્તાન - 2

(38)
  • 3.2k
  • 2
  • 1.5k

“બધા લોકો પોતપોતાની જગ્યાએ છુપાયા છે. અમને લાગ્યું કે તમે લોકો નહિ આવો. ચાલો કહી વાંધો નહિ. હવે રમત ફરીથી ચાલુ કરવી પડશે.” કહીને પ્રણય પાછળ ફર્યો. “લાગે છે તમે રમીને જ રહેશો..” પ્રણયએ ધીમેથી હસીને કહ્યું જે જય અને પાર્થે કદાચ સાંભળ્યું નહિ. “પલ્લવી, શીન્નીયા, શ્રીજેશ, હિતેશ” પ્રણયએ બુમ પાડી. તેની બુમ સાંભળીને બધા પોત પોતાની છુપાયેલી જગ્યાએથી બહાર નીકળી આવ્યા. પ્રણયએ બધાની ઓળખાણ આપતા કહ્યું, “આ પલ્લવી છે. આ શીન્નીયા, શ્રીજેશ અને આ હિતેશ.”“શીન્નીયા આ કેવું અજીબ નામ છે?” મજાક ઉડાવતાં જયએ કહ્યું.“હું માત્ર શીન્ની છું. આ લોકો અહી શું કરી રહ્યા છે?” શીન્નીએ ચીડાતા કહ્યું.“મેં એમને અહી આપણી