રહસ્યમય ટાપુ ઉપર વસવાટ.. - 6

(109)
  • 6.6k
  • 2.2k

ક્રેટી તેમજ જ્યોર્જની પ્રેમકહાની..એન્જેલા તેમજ પીટર વચ્ચે પણ પ્રેમ થયો.. સાથીદારોનું મિલન...-------------------------------------------- જ્યોર્જે રાજ્યશાસ્ત્રની બીજી પ્લેટ ખોલી. અને એ પ્લેટ ઉપરનું લખાણ વાંચતા જ જ્યોર્જ આનંદિત થઈ ગયો. રાજ્યયોગી બાજુમાં જ ઉભા હતાં. તેમણે જ્યોર્જના મુખ પર આનંદના ભાવ અંકિત થયેલા જોઈને જ્યોર્જને પૂછ્યું."મહાશય પ્લેટ ઉપર શું લખેલુ છે કોઈ શુભ સંદેશ છે ??જ્યોર્જે રાજ્યયોગી તરફ ફર્યો અને બોલ્યો "તમે જ જોઈ લો એ સંદેશ અને વાંચીને મહારાજ માર્જીયશને સંભળાવો..'રાજ્યયોગી આગળ આવ્યા. અને પ્લેટ પર અંકિત થયેલો સંદેશો વાંચ્યો. વાંચતા-વાંચતા તેમના કપાળ ઉપર કરચલીઓ પડવા લાગી. સંદેશો વાંચ્યા પછી તેઓ પાછળની બાજુ ફર્યા."શું સંદેશ છે દેવ..' રાજકુમારીએ રાજ્યયોગીને થોડાક ચિંતામાં જોઈને