આજનો અસુર - 3

(13)
  • 3.8k
  • 2
  • 1.1k

આખરે કોઇ સબૂત ન મળતા પંડિત ને છોડી દેવામાં આવે છે અને તે ઘરે પરત ફરે છે, આશરે પંડીત ના છોકરાની ઉંમર પંદર-સોળ વર્ષની છે. જોકે અત્યારે તો પંદર-સોળ વર્ષના બાળકને સમાજ, ધર્મ, જીવનશૈલી આસપાસ ની બધી જ પરિસ્થિતી ની ખબર હોય છે અને આ તો પાછો પંડીતનો (બ્રાહ્મણ) છોકરો હતો. એક રીતે કહીએ તો સામાન્ય બાળક કરતાં પંડીતના (બ્રાહ્મણ) છોકરા ને જ્ઞાન વધારે જ હોઈ. પંડિતે ફરીથી રોજબરોજ ની જેમ તેનું કામ ચાલુ કર્યું, અને કોઈ તેના પિતાનું તર્પણ કરાવવા આવે છે, કોઈ માતાનું, તો કોઈ ભાઇનું, બધુ બરાબર ચાલે છે. પરંતુ