હોરર એક્સપ્રેસ - 15

(23)
  • 3.2k
  • 1.6k

ઘેર જઈને બહાર ઢાળેલા ખાટલાઓમાં આડો પડ્યો. પપ્પા જોડે તે હવે સૂતો હતો પણ મોટો થયો એટલે ખાટલો પણ અલગ. બધું ધીરે ધીરે બદલાઈ રહ્યું હતું, તે જૂની પૂરાણી વાતો જોકે અઢળક હતી, ગામમાં પણ લોકો હવે ધંધો-રોજગાર માટે શહેરમાં વસતા લાગેલા અને એ બધું જોખું પડી રહ્યું હતું."તેવામાં વિજયના અનુભવની કદર કરનાર કોઈ ન હતું" બીજા દિવસે સવાર પડી એટલે વિજય નાઈ ધોઈને નોકરી કરવા માટે વિજાપુર રેલ્વે સ્ટેશને પહોંચ્યા.જેવો તે મનજીતને મળ્યો ત્યારે વિજય મૂંઝાયો તેના શરીરમાં આ અદભૂત શક્તિની અસર થવા લાગી અધુરી વાતોની તેને હંમેશાં યાદ આવતી તે જાણવા માગતો હતો કે મનજીત શું કહેવા માગે છે."થોડા દિવસો