પહેલી નજરથી પાનેતર સુધી ની સફર - 10

(16)
  • 3.3k
  • 1
  • 1.7k

(આપણે આગળના ભાગમાં જોયું કે મિશા ને જોબનો છેલ્લો દિવસ જ છે, અને એ જ દિવસે એના ઘરના લોકો એ છોકરો જોવા જવાનું ગોઠવ્યું છે. આ એ જ છોકરો હોય છે, જેનું માંગુ દોઢ વર્ષ પેહલા આવી ગયું હોય છે. આથી મિશા ને ઓછો રસ હોય છે, પણ એને વધારે ગુસ્સો એટલે આવે છે કે, એના જોબ નો છેલ્લો દિવસ હોય છે આથી, એને કોઈ ને મળ્યા વગર ફાસ્ટ ફાસ્ટ ઘરે આવવું પડે છે, અને ઘરે આવ્યા પછી પણ એની પાસે બે જ વિકલ્પ હોય છે, એક તૈયાર થવાનો અને બીજો નાસ્તો કરવાનો અને આગળ જણાવ્યું એમ મિશાને ખાવાનો