#KNOWN - 16

(21)
  • 2.8k
  • 3
  • 1.3k

"હાય, આઈ એમ અનન્યા, વ્હેર ઇઝ ડિન રૂમ??" રિશીએ અનન્યાને ઈશારો કરીને બતાવ્યું. આદિત્યની અને અનન્યાની આંખો ભેગી થઇ. બંને જાણે એકબીજા માટે બન્યા હોય એમ જોવા લાગ્યા. રિષિના હલાવવાથી આદિત્યનું ધ્યાનભંગ થયું. પિન્ક ક્રોપ ટોપ અને બ્લુ જીન્સમાં અનન્યા ખૂબજ મનમોહક લાગી રહી હતી. તેના લાંબા કર્લી હેર જોઈને કોઈ પણ તેનામાં ફિદા થઇ જાય એવું હતું. અનન્યા ત્યાંથી નીકળી ગઈ. અનન્યાના ગયા બાદ રિશી બરાડી ઉઠ્યો. "લુક આદિ, એ તારી ભાભી છે. કહી દઉં છું તને હા." "તો મેં ક્યાં કીધું મારી ભાભી છે." આદિત્ય રિશિના માથે ટપલી મારીને ત્યાંથી અનન્યાની પાછળ જવા ઉભો થયો. આદિત્ય અનન્યાને ખબર