દોસ્તથી વધારે કંઈ જ નહિ.. - 5

(15)
  • 3.3k
  • 1.4k

અને છ મહિના પછી આકાશ અને નિયતિનાં લગ્ન ધામધૂમથી કરવામાં આવ્યાં, અને નિયતિના કહ્યા પ્રમાણે નમને નિયતિના ચોથા ફેરે જવતલ હોમી નમન ધર્મનો ભાઈ બન્યો અને લગ્ન પછી દશમે દિવસે આકાશ, નિયતિ,અને નમન અમદાવાદ જતાં રહ્યાં અને ત્રણેય ખુશખુશાલ જીવન જીવી રહ્યાં.. આકાશ નિયતિ જ્યાં પણ જતા ત્યાં સાથે નમનને પણ જવાનું,આકાશે અને નિયતિએ નમનને કદી પણ કોઈ વાતનું ઓછું નથી આવવા દીધું અને ત્રણેય સુખમય જિંદગી જીવી રહ્યાં હતાં સમય પણ એની ગતિ સાથે ચાલી રહ્યો હતો. જોતજોતામાં દોઢ વર્ષ વીતી ગયું એ દોઢ વર્ષમાં નમન માટે છોકરી જોતા મેઘના નામની છોકરી સાથે નમનની સગાઈ કરવામાં આવી...