અજીબ દાસ્તાન હે યે…. - 1

(26)
  • 7.1k
  • 2
  • 3k

અજીબ દાસ્તાન હે યે…. 1 પ્રિય વાંચક મિત્રો, આજે ફરી હું તમારી સામે એક નવી નોવેલ લાવી રહી છું...મારી પહેલી નોવેલ ને જેટલો પ્રેમ અને સહકાર આપ્યો એટલો જ આ નોવેલ ને પણ પ્રેમ અને સહકાર મળશે એવી આશા સાથે નવી શરૂઆત કરવા જઈ રહી છું.....એક એવી શરૂઆત જે એક અંત થી થવાની છે.... કોઈ પણ અંત એક નવી શરૂઆત લાવે છે.... તેમ આ નોવેલ પણ એક અંત થી જ શરૂ થશે....એક એવી વાર્તા જેની શરૂઆત એક દુઃખદ અંત સાથે થવાની છે....તો આ નોવેલ માં પણ મારી સાથે રહેવા દિલ થી વિનંતી..... ડૉક્ટર નિયતિ..ડોક્ટર નિયતિ....જલ્દી ચાલો એક ઇમરજન્સી કેસ