બાપુજી ને પત્ર

  • 6.4k
  • 1.9k

માનનીય બાપુજી, આશા કરું છું કે તમે ત્યાં કુશળ મંગળ હસો અને માતા સ્વસ્થ હશે. આજે ૮ વર્ષ ના અબોલા પછી તમારા સાથે વાત કરવાની હિંમત નહોતી રહી. પરંતુ પરમ દહાડે તમારો પત્ર મળતા મન માં તમારી જોડે વાત કરવાની તીવ્ર ઇચ્છાએ આજે મન માં જોશ લાવ્યો. આજે પણ મને એ દિવસ યાદ છે. ૮ વર્ષ પહેલા જયારે મેં ઘર છોડી ને તમને તરછોડ્યો હતો.તમને કડવા વેણ કહી કહી ને તમને અપમાનીત કર્યો હતો. તે વેણ આજે મારા નેણ માં તીર બનીને ખુંચે છે. માફી પણ માંગવાને હું લાયક નથી રહ્યો એ મારુ માનવું છે. પણ