કાચ નો સબંધ - 1

(22)
  • 3.3k
  • 2
  • 832

કાચ નો સબંધ ????વાર્તા નું શિર્ષક જરા રસપ્રદ લાગ્યું હશે.હા,આજે હું તમારી સમક્ષ રાહુલ અને રિદ્ધિમા વચ્ચેનો વેવિશાળ સબંધ લઈને આવિ છું.આશા રાખું છુ કે આપ સૌ વાચક મિત્રો ને આ સામાજીક વાર્તા પસંદ આવશે.???????????????????? રાહુલ અને રિદ્ધિમા નિ પ્રથમ મૂલાકાત ?????? રાહુલ ના કાકા ને ઘરે થઈ હતી.રાહુલે પ્રથમ વાર રિદ્ધિમા ને ત્યાં જોઈ.રિદ્ધિમા નુ રૂપ નિહાળતા એ એની આંખોમાં વસી ગઈ.રાહુલ એકી નજરે રિદ્ધિમાં ના સૌંદર્ય ને નિહાળતો જ રહ્યો.કાકા આ દ્રશ્ય જોતાજ મનમાં હરખાણાં એને તરતજ રાહુલ ને કીધું કે