હું અને મારા અહસાસ - 5

  • 4.1k
  • 1
  • 1.6k

હું અને મારા અહસાસ ભાગ-૫ પ્રેમ પાગલ બની રંગાઈ જવા આવ્યાં છે,આંખોના રંગમાં ભીજાઈ જવા આવ્યાં છે દુનિયા આખી માં ભટકી હવે પોરો ખાવા,હૂંફના ખોળા માં સંતાઈ જવા આવ્યાં છે.સુંદરતા સંસ્કાર ને સભ્યતા થી ભરપૂરસ્નેહના હાસ્યથી અંજાઈ જવા આવ્યાં છે.૨૦-૩-૨૦૧૯ ***** આંખો માંથી છલકતો વરસાદ પીવો છે મારેવાતો માંથી છલકતો વરસાદ પીવો છેમારે હસતા રમતાં સાથે વીતેલી ક્ષણો ની મીઠડીયાદો માંથી છલકતો વરસાદ પીવો છેમારે ચાંદની છલકી રહી છે આભ માંથી તેવીરાતો માંથી છલકતો વરસાદ પીવો છેમારે ૧૨-૭-૨૦૧૮ ***** એકધારું જીવન ક્યાં જીવી શકાય છેઆંખ ખુલ્લી છતાં જીભ બંધ રખાય છે ***** હું અને મારી લાગણીઓ હજુ પણ કહે છે