ગાથા - ભૂખની બારસ

  • 3k
  • 762

એવું કહેવાય છે કે દિલનો એ સંવેદનશીલ નાજુક માર્ગ દિલને સલામી આપીને નીકળતો હોય છે તેથી કહી શકાય કે પેટની તંદુરસ્ત ચટાકેદાર તથા મસાલેદાર તૃપ્તિ થશે તેના પરિણામ રૂપ આપોઆપ એ ધબકતા દિલને એક નવી જ ઉર્જા રૂપે શક્તિનો સંચાર મળી રહેશે તો એ સાક્ષાત અન્નપૂર્ણા પત્નીઓએ હંમેશા ભરપૂર માત્રામાં તમામ રસો થી સંપન્ન ભાતભાતની અવનવી વાનગીઓ પોતાના પતિદેવને ભાવથી જમાડી તેમની એ રસની ઇન્દ્રિયોને મોક્ષની પ્રાપ્તિ કરાવી જોઈએ. વ્યક્તિ પોતાનું અડધું જીવન ભોજનને પસંદ કરવામાં તેને આરોગવામાં તથા અંતે તેને પચાવવામાં અલગ જ શકુન રૂપે આનંદની દિવ્ય અનુભૂતિ કરતો હોય છે!!! .વ્યક્તિને સૂર્યોદય થતાં ચા અને ચાહના ના મળે અથવા