બલિદાન-એક યુદ્ધ કથા

  • 4.2k
  • 1
  • 1.1k

"બલિદાન-એક યુદ્ધ કથા" સાંજે ઝાલર સમયે એક અગ્ની સમાન તેજયુક્ત, હાથી જેવી ચાલ, ચન્દ્ર સમાન મુખ, પડછંદ કાયા અને સૂર્ય અને ચંદ્ર સમાન આંખો વાળો એક યુવાન પોતાના વતનના લોકોને વિદેશી આક્રમણકારીઓથી મુક્ત કરાવવા જઇ રહ્યો હતો.કેડે સિંહોરી તલવાર, માથે પાઘડી,હાથમાં વજનદાર કડલા અને ચહેરા પર આકડિયા ચડાવેલી મુછો શોભાયમાન થતી હતી.એ વિસ્તાર એટલે બહારવટિયાઓનો પ્રદેશ.અંધારુ થયાં પછી તો ત્યાંથી નીકળવાનો પણ વીચાર સુધ્ધા ના કરે કોઈ એવી ખતરનાક જગ્યા.. જાત જાતના ડરામણા આવજો, જંગલી જનાવરોની અવરજવર અને શિયાળા ની એ કડકડતી રાત હતી.આવા સમયે એ યુવાન પોતાના તેજોમય કાયાથી જંગલની કેડીઓ ને દિપાવતો એ આગળ વધી રહ્યો હતો.એવામાં ત્યાં કોઈના