એક કિરણ આશા નું

(29)
  • 5k
  • 3
  • 1.1k

આશા તેના પતિ અને બે બાળકો સાથે સાધારણ પરીસ્થિતી માં રહે.મધ્યમ વર્ગના કુટુંબ માં જન્મેલી આશા ના લગ્ન પણ એની જેવા જ નાના કુટુંબ માં થયા એટલે જ્યાર થી પરણીને આવી ત્યાર થી કરકસરથી જીવવાનું જાણે વ્યસન થઈ ગયું.અચાનક ફાટી નીકળેલા કોરોના વાયરસ નામના રોગ ને કારણે લોકડાઉન થઈ ગયું એટલે આવક બંધ થઈ ગઈ શરુઆત માં તો તેના પતિ નો જે થોડોઘણો પગાર આવ્યો તેમા મહીનો વિતાવ્યો બીજા મહીને ઘરમાં તકલીફ પડી તો આશાએ જે થોડી ઘણી બચાત કરી હતી તેમા થી તેણે કરકસર કરી ને પંદર વીસ દિવસ તો કાઢી નાખ્યા પણ હવે ધીમે ધીમે ઘરમાં અનાજ