લોસ્ટેડ - 13

(57)
  • 4.8k
  • 2
  • 2.4k

ઈ. રાહુલ તમે મારી વાત સાંભળો પહેલાં, એવું નથી જેવુું દેખાય છેે. હું તમને સમજાવું...""તમારે જે સમજાવવું હોય એ હવે પોલિસ સ્ટેશન માં જઈને પછી સમજાવજો મિસ રાઠોડ." ઇ. રાહુલના અવાજ માં વિચિત્ર પ્રકારની કઠોરતા ભળી હતી. હજુ પોલિસ ટીમ ઘરની બહાર નીકળે અને રાઠોડ પરિવાર કંઈ સમજાવે એના પહેલા બાબા એમના શિષ્ય સાથે આવી પહોંચ્યા."બાબા તમે જે તાવીજ આપ્યું હતું એણે તો ચમત્કાર કરી દીધો. મારો મોન્ટી ઠીક થઈ ગ્યો. પણ આ લોકો એને લઈ જવા માંગે છે હવે તમે જ કંઈક સમજાવો આમને, તમે કાલે આવ્યા ત્યારે મારો મોન્ટી