દિલ કા રિશ્તા - 18

(66)
  • 5.1k
  • 6
  • 1.9k

( મિત્રો આપણે આગળ જોયું કે આશ્કા અપના ઘર બે દિવસ માટે રહેવા જાય છે. પરંતુ વિરાજને એની યાદ આવે છે. અને એનાં વગર ગમતું ના હોવાથી એ આશ્કાને એક જ દિવસમાં લઈ આવે છે. કાવેરીબેન પણ આશ્કાના આવવાથી ખૂબ ખુશ થાય છે. હવે જોઈશું આગળ શું થાય છે. ) આશ્કા એના રુમમાં જાય છે અને આખાં રૂમને મન ભરીને જુએ છે. એ ફ્રેશ થઈને કપડાં બદલીને હોલમાં આવે છે. વિરાજ પણ પછી ફ્રેશ થવાં માટે જાય છે. આશ્કા કાવેરીબેનને એમની તબિયત વિશે પૂછે છે. થોડીવાર પછી વિરાજ પણ ચેન્જ કરીને આવી જાય છે. આશ્કા એ બંનેને આશ્રમ અને એની સહેલીઓની