એય, સાંભળ ને..! - ભાગ 5

  • 3k
  • 1
  • 1.2k

ભાગ 5 : આ તો લોચો થઈ ગયો. ગયા વખતે મેં એટલે કે મનને અનુભવ્યો દિપાલીનો એક વિચિત્ર સ્વભાવ. જોકે, વર્ષો બાદ મળ્યા હતા, એટલે હું તો એવો દાવો ન જ કરી શકું કે હું આજની દિપાલીને સારી રીતે જાણતો હોવ, પણ મારી થોડી તેના પ્રત્યેની લાગણી અથવા ઇનસિક્યોરિટી પણ કહી શકો. હવે આગળ.. દિપાલી ફરી એની દુનિયામાં ખોવાઈ ગઈ. તેની એ મોબાઈલમાં નીચી નજરો અને આંગળીઓની કીબોર્ડ પરની ટપટપ સાથે એના ચહેરા પર બ્લશ આબતી હતું, તે જોઈને મનમાં ઘડીભર વિચાર તો આવ્યો જ હતો કે, "જેના માટે વર્ષોથી વણ-સરનામેં પત્રો લખતો હતો અને આજે એ સામે છે તો