ખુની પ્રેમ -૨

(16)
  • 4.7k
  • 1.2k

પ્રેમ ના ઘણા પ્રકાર છે પ્રેમ ખાલી છોકરા અને છોકરી નો નથી હોતો પણ પ્રેમ માતા પિતા અને તેમના સંતાન વચ્ચે પણ હોય છે. પ્રેમ બે ગાઢ મિત્રો વચ્ચે પણ હોય છે અને આવી રીતે પ્રેમ નાં અલગ પ્રકાર છે. આપણી આજની કહાની આ જ રીતની કંઇક છે બે ખાસ મિત્રોની કહાની તો ચાલો આજે તમને પ્રેમ ના એક નવો ભયાનક ચેહરા સામે પ્રત્યેક્ષ કરાવું. આ કહાની છે અજય અને રાહુલ નામ ના બે ખાસ મિત્રો ની. એક દિવસ અજય ઉપર અજાણ્યા નંબર પર થી ફોન આવે છે સામે વાળી વ્યક્તિ કોણ છે