લવ બ્લડ - પ્રકરણ-15

(91)
  • 5.2k
  • 7
  • 3k

લવ બ્લડપ્રકરણ-15 દેબુ પહેલો દિવસ કોલેજનો હતો અને એ ઘણો એક્સાઇટેડ હતો એ બાઇક લઇને નીકળ્યો રીપ્તા મળી અને બંન્ને જણાં સાથે નીકળ્યાં અને કોલેજ પહોચીને નુપુરને જોઇ હતી. રીપ્તાએ નુપુરનો દુપટ્ટો દેબુનાં ગળામાં હતો એ જોયેલો. દેબુએ બાઇક પાર્ક કરી અને નુપુરની સુંદરતાની વાત રીપ્તાએ કરી. ત્યારે દેબુએ કહ્યું તું પણ ખૂબ સુંદર છે. રીપ્તાને એ સાંભળવું ખૂબ ગમેલું એને થયું આ ક્ષણો એ કાયમ માટે કેદ કરી લે.. દેબુએ એની સુંદરતાની પ્રશંસા કરી હતી ત્યાં રીપ્તાની નજર ગેટ તરફ ગઇ અને એણે દેબુને કહ્યું "દેબુ જો સામેથી કોણ આવે છે ? અને દેબુએ એ તરફ નજર કરી અને