દરેક ક્ષેત્રમાં સફળતા - 8

(12)
  • 3.3k
  • 3
  • 1.3k

જરા તમે તમારી આસપાસ કે કોલેજના એવા વ્યક્તી વિશે વિચાર કરો જોઇએ કે જેને તમે હંમેશા મદદરુપ થવા તૈયાર રહેતા હોવ કે હંમેશા તેઓનોજ પક્ષ લેવાનુ પસંદ કરતા હોવ. તમે આવુ શા માટે કરો છો ? તો આ પ્રશ્નના જવાબમા તમે જે કંઈ પણ જવાબ આપશો તે છે પેલા વ્યક્તીની તમારા મનમા રહેલી ઇમેજ. આ ઇમેજ જેટલી પ્રબળ હોય છે તેટલીજ તત્પરતાથી તમે મદદ આપવા તૈયાર થતા હોવ છો. આમ જે વ્યક્તીએ જાહેર જીવનમા કે સબંધોમા સફળ થવુ છે, વ્યાપાર વાણિજ્યમા સફળ થવુ છે, જેમને વારંવાર બીજા લોકોની મદદની જરુર પડે છે તેઓએ પોતાની ઇમેજ પ્રત્યે ખુબજ