સબંધો ૧૦

  • 4.3k
  • 2
  • 1.5k

સબંધો ?અમુક લોકો એમ વિચારે છે, હું આ સબંધ માં કેટલો ઘસાયો, અને મને છેવટે શું મળે છે, આ સબંધમાં ? "જશ નાં માથે જૂતાં." અને ખરેખર અમુક લોકો સબંધ માં બસ આપે છે, એમણે એટલું નાં સહી તો થોડું તો તમે આપી શકો પણ નહીં, એટલું પણ નથી આપી શકતાં.અહીંયા માતાપિતા નાં સબંધ ની વાત છે.?માતાપિતા જોડે તમરો સબંધ કેવો છે? અમુક લોકો એવા હોય છે કે જેમણે પોતાનાં માતાપિતા જોડે પણ નથી બનતું! તો આ પરિસ્થતિમાં કોનો વાંક છે. માતાપિતા નો કે પછી બાળકો નો! જ્યારે તમે મોટાં થઈ જાઓ છો, કમાવવા માંડો છો, ત્યારે તમે પોતાનાં જીવન વિશે