એક સંદેશ માનવતાનો - ૩

  • 3.2k
  • 1
  • 1.1k

******************* એક સંદેશ માનવતાનો ભાગ - ૩ ******************* અર્ઝાનની આ વાત પછી બીજે જ દિવસથી બાળકોએ પોતાનો ફાળો આપવાનું શરૂ કર્યું. એ પછી અર્ઝાન, અરમાન અને અર્શ દ્વારા જરૂરિયાતમંદ લોકો સુધી આ પૈસા થકી જરૂરી અનાજ અને દૂધ પહોંચાડવામાં આવ્યું. અર્ઝાન, અરમાન અને અર્શનો આ પ્રયાસ એટલો સફળ થયો કે આખા ગામમાં લોકો આ ત્રણ બાળકોને સારી રીતે ઓળખવા લાગ્યા અને એમને આદરથી જોવા લાગ્યા. શાળામાં પણ પ્રિન્સિપાલ મેમ અને શિક્ષકો થકી એમને માન સમ્માન મળવા લાગ્યું. ત્રણેય બાળકો અને એમના મા-બાપ પણ એમની પ્રવૃત્તિથી ખુબ જ ખુશ હતા. બે-બે રૂપિયા કરીને એમને શાળાના બાળકો થકી જ ગામના