લવ ની ભવાઈ - 5

(14)
  • 5.2k
  • 2
  • 1.9k

એક અઠવાડિયામાં મકરસંક્રાંતિ છે તો થાંભલે બેસીને બધા મિત્રો દેવ , સંજય ,વિજય, અજય, અક્ષય, બધા વાતો કરે છે કે તું કેટલા મીટર દોરી પીવડાવવાનો છે . તો દેવ કહે હું 5000 મીટર દોરી પીવડાવવાનો છું અને બધા હસવા લાગે છે બધા કહે છે તારા પપ્પા એટલી દોરી પાઇ આપે તેમ જ નથી .દેવ કોઈની વાત માનતો નથી અને કહે છે મને મારા પપ્પાએ કીધું છે કે તે પાઇ આપસે જોઈ લેજો બધા એવું દેવ બધાને કહે છે .થોડીવારમાં હિતેશ પણ ત્યાં આવે છે અને બધા પતંગની વાતો કરે છે અને કહે છે કે આજે કેટલી પતંગ પકડી એવી બધી