કોલ સેન્ટર (ભાગ-૯)

(55)
  • 6.2k
  • 4
  • 3.7k

હું કેટલા પૈસા નો ડ્રેસ પહેરું છું,કેટલા પૈસાનો પર્ફ્યુમ મારા કપડાં પર કરું છું,અને કઈ કંપનીના પગમાં ચપલ પહેરું છું,તું જાણી લે..?તું જાણીશ ત્યારે તને ખબર પડશે કે આ તો મારા એક મહિનાનો પગાર એક દિવસમાં ખાય જશે,માટે તું મને પ્રેમ કરવાનું છોડી દે.**************************ધવલ શું તું ક્યારનો રાજા રવિવર્માના ચિત્રોમાં જોઈ રહ્યો છે,બહાર અનુપમ અને પલવી આપણી રાહ જોઈ રહ્યા છે.માનસી નજીક આવી ત્યારે ધવલ રાજા રવિવર્માના ચિત્રમાંથી બહાર નીકળ્યો ધવલ થોડીવાર તો ડરી ગયો પછી ખ્યાલ આવ્યો કે હું સપનું જોઈ રહ્યો હતો.તે સપનામાં જ માનસીને પ્રેમનો એકરાર કરી દીધો બંને બહાર નીકળીને પલવી અને અનુપમ પાસે આવ્યા.તમે બંને