પ્રતિશોધ - 2

(44)
  • 4.7k
  • 4
  • 2.2k

ઓકે.. ઓકે.. હું તારી વાત માનું છું બસ...!! તેણે રૂપાલી ને પલંગ પર પોતાનું આલિંગન આપીને સુવાડી ને પોતે ત્યાં જ વિચારોમાં ઘૂમરાયા કર્યો. પોતાના પતિ ની છાતી પર માથું મૂકીને રૂપાલી સૂઈ ગઈ. મોન્ટી જાગી રહ્યો હતો તેને પોતાના રૂમની બાલ્કનીમાં આવેલ હિચકાનો અવાજ સંભળાયો અને કોઈ તેને પોકારી રહ્યું હોય તેવું લાગ્યું.મો...ન્ટી......મો...ન્ટી......રૂપાલીનું માથું પોતાના પરથી હળવેથી તકિયા પર સરખાવીને મોન્ટી બાલ્કની તરફ વધ્યો. હીંચકા પાસે જઈને જોયું તો હીંચકા પર કોઈ જ ન હતું પણ સ્વિંગ કરી રહ્યું હતું. મોન્ટી ત્યાં જ ઊભો રહીને હીંચકા ને જોઈ રહ્યો અને વિચારોમાં ગુમ થવા લાગ્યો.******જુલી... જુલી.... શું છે તને..?? કેમ