અનહદ પ્રેમનો અંત

  • 3.4k
  • 984

ડર લાગે છે તું હવે વધારે નજીક ના આવ ,મને ડર લાગે છે ક્યાંક સદાય માટે તને ખોવાનો મને ડર લાગે છે સાથે રહીશું ,સાથે જિવીશું , કરીશું અધૂરા સપના પૂરા , એવી અશક્ય કલ્પના ભરી વાતો ના કર મને ડર લાગે છે.. તારી સુંફિયાણી વાતો ના કર મને ડર લાગે છે... વધારે પ્રેમ,વધારે પોતિકાપણું ના કર મને ડર લાગે છે.... ક્યાંક આ તારા પ્રેમનો વ્યસની ના બની જાવ એજ ડર લાગે છે ક્યાંક અનહદ પ્રેમમાં ,હૂં જ તારો દુશ્મન ના બની જાવ એ જ મને ડર લાગે છે ક્યાંક વિરહની વેદનાને ,જુદાઈની પીડા જીરવી નહિ શકૂ એ જ ડર