કાલ્પનિક દોડ

  • 4.1k
  • 766

એક દિવસ હું એમજ ચાલવા નીકળ્યો હતો અને જમીનની અંદરથી એક વ્યક્તિ નીકળ્યો જે આ પૃથ્વી ઉપરનો અવશ્ય ન્હોતો કારણકે એ બિલકુલ આપડા જેવો ન્હોતો એટલે હું ખૂબ ગભરાઈ ગયો અને ઝડપથી ચાલવા લાગ્યો. જેટલો ઝડપથી હું ચાલતો એટલીજ ઝડપથી જમીનમાંથી એના જેવા બીજા વિચિત્ર લાગતા લોકો નીકળવા લાગ્યા. આ જોઈને હું ઝડપથી ચાલવાની બદલે દોડવા લાગ્યો. અનેક ઘણા લોકો હજુ પણ જમીનમાંથી નીકળ્યાં જ કરતા હતા. શું કરવું એ ખબર ન્હોતી પડી રહી. હું એકલો આગળ અને લાખોની સંખ્યામાં મારી પાછળ આ બધા દોડી રહ્યા હતા. પાછળ વળીને જોયુ તો એ લોકોની સંખ્યા વધવાની સાથે સાથે એમનું કદ પણ