તમારી પાસે સમય કેટલો

  • 3.9k
  • 1k

તમારી પાસે જીવવા સમય કેટલો? 70 વર્ષ ? કે 80 વર્ષ ? પરંતુ શું આપ જાણો છો , તમે તમારા સંપૂર્ણ જીવનસમયનો માત્ર 15 ટકા જેટલો જ સમય જીવો છો. તમને પૂરું આયુષ્ય ભલે મળ્યું, પરંતુ તમે આંશિક જ જીવો છો. પ્રત્યેક ક્ષણ તમે મૃત્યુ પામી રહ્યા છો. તમે તમારી સ્મશાનની ચિતાથી હરેક પણ નજીક આવી રહ્યા છો. તમારી ધારણા મુજબ તમને જીવવા સમય નથી મળ્યો. તો આખરે તમારી પાસે સમય કેટલો ?