શિકાર - પ્રકરણ ૩૬

(31)
  • 4.3k
  • 1
  • 1.3k

શિકારપ્રકરણ ૩૬"સેમ રિચાર્ડ ..""હેલ્લો ..આઈ એમ SD.. ""હું જાણું છું... SD રાજકોટની એક એવી વ્યક્તિ કે જે કોઈ હોદ્દા પર ન હોવા છતાં રાજકોટની પ્રથમ વ્યક્તિ ગણી શકો....""ઓહ ... ગુજરાતી બહું ચોક્ખુ બોલી શકે છે ભાઇ... ""હા એંગ્લો ઇંડીયન છું યુરોપિયન નથી, મારા પપ્પા ના દાદી ગુજરાતી હતાં.. ""એ બીજી પાંચ ભારતીય ભાષાઓ બોલી શકે છે .."આકાશે સેમના પરિચયમાં ઉમેર્યું .."બેસીને શાંતિ થી વાત કરીએ તો આપણે ..." શ્વેતલ ભાઈ એ બેય ને કહ્યું .. "આમ તો તમને મારો પરિચય મળી જ ગયો હશે કદાચ એટલે હવે એ વિશે વધુ વાત કરવી ઉચિત ન ગણાય એટલે સીધા વિષય પર આવીએ ...